ફ્રેન્ડશીપ ક્વોટ્સ ગુજરાતી માં [Best Friendship Quotes In Gujarati] – 2022

Friendship Quotes In Gujarati: ફ્રેન્ડશિપ એ મિત્રતા દિવસ છે જે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. મિત્રતા એક એવો સંબંધ છે જે વ્યક્તિ પોતાની મરજીથી પસંદ કરે છે. બાળપણમાં અજાણતા ઘણા મિત્રો બની જતા હોય છે, જેમાંથી કેટલાક શાળા, કોલેજ સુધી સાથે રમે છે, જ્યારે કેટલાક તમારા જીવનમાં અંત સુધી રહે છે અને સારા-ખરાબ સમયમાં મિત્રતા જાળવી રાખે છે.

આ વખતે ફ્રેન્ડશીપ ડે પર, તમારા મિત્રોને અમારા (Friendship Quotes In Gujarati) ફ્રેન્ડશીપ ક્વોટ્સ ગુજરાતીમાં ફ્રેન્ડશીપ ક્વોટ્સના ગુજરાતી સંગ્રહ સાથે ખાસ રીતે શુભેચ્છાઓ.

ફ્રેન્ડશીપ ક્વોટ્સ ગુજરાતીમાં [Best Friendship Quotes In Gujarati]

Friendship Quotes In Gujarati
Friendship Quotes In Gujarati

“જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે”

“કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

“તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી”

“મિત્રતા ખાતર મરવું તે બહુ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું છે તેવો મિત્ર મળવો મુશ્કેલ છે”

“જીવનમાં દોસ્તી પણ બહુ જરૂરી છે,
અડધી રાત્રે ચા પીવા મહેબુબા નહીં આવે”

૧૦૦ ભાઈબંધ રાખવા કરતા ૧ ભાઈબંધ એવો રાખો,
કે ૧૦૦ ના ટોળા વચ્ચે આવીને કહે થઇ તે કરી લેજો હોને !!

Friendship Quotes In Gujarati
Friendship Quotes In Gujarati

😂મસ્તી નહી તો 🏢કોલેજ બેકાર,
સૂગર નહી તો 🍲ચાય બેકાર,
❤લવ નહી તો ☺લાઈફ બેકાર,
😪સપને નહી તો 🌆રાત બેકાર,
ઓર🌹 આપ જેસા 👫દોસ્ત સાથ નહી તો જીદંગી બેકાર👏👏

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!

જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો,
એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે….

ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો,
ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

કિટ-કેટ નો સ્વાદ છે,
ડેરી મિલ્ક નો અહેસાસ છે,
મિલ્ક કેકથી પણ વધુ ખાસ છે,
જે પણ છે મારા બધા મિત્રો 5 સ્ટાર છે…🍫

Friendship Quotes In Gujarati
Friendship Quotes In Gujarati

ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય તો કહેજો,
મેદાનમાં લાવીને નહીં ઘરમાં ઘૂસીને મારશું !!

ભાડમાં જાય આ દુનિયાદારી,
બસ સલામત રહે આપણી આ યારી !!

મારે બહુ વધારે દોસ્ત તો નથી,
પણ જે દોસ્ત છે એનાથી વધારે બીજું કંઈ નથી !!

એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય,
એવા વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય.

પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે છે અને એક
તમને ખુશ કરવા માંગે છે !!

એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી,
તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી,
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.

દોસ્તો ની મહેફિલમાં દોસ્તી ની ફૉજ છે,
ભાઈઑ ની ભેળા જિંદગી ની મૉજ છે….

સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ !!

Friendship Quotes In Gujarati
Friendship Quotes In Gujarati

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..

ફ્રેન્ડશીપ ક્વોટ્સ ગુજરાતીમાં [Best Friendship Quotes In Gujarati]

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..

આજકાલના Friends Forever શબ્દની,
પણ એક Expiry Date હોય છે સાહેબ !!

સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે !!

Dosti સાચી હોવી જોઇએ.. પાક્કી તો સડક પણ છે
😎 Happy friendship day😎

કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.

Friendship Quotes In Gujarati
Friendship Quotes In Gujarati

❛તમે તમારા થી જ્યારે ખોવાઈ જાઓ,
ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે એ આપણા❜
🌺🌷🌼🌹🌼🌷🌺

આ દુનિયામાં સાચા દોસ્ત,
એટલા જ વધ્યા છે જેટલા જંગલમાં સિંહ !!

લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે,
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ,
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે,

મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ ….
સુગંધ એમાં શબ્દો ની ભરું ….
મહેકાવી લાગણી ની બુંદો થી ….
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું..

ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત !!

શ્રદ્ધા હોય તો, પુરાવા ની શી જરૂર સાહેબ,
ગીતા મા ક્યાં, શ્રીકૃષ્ણે સહી કરી છે….!!!!

દિલ મોટું હોય તો મિત્રો બને છે,
અક્કલ વધારે હોય તો દુશ્મન …

મિત્રતા એક વ્યસન હોવા છતાં…
તેના માટે કોઈ કાનૂની ચેતવણી નથી હોતી.!!

ચોખ્ખું ગણીત છે
તું બાદ તો જીંદગી બરબાદ,,,!

તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે..

મિત્ર ના ઘર તરફ જતી પગદંડી પર …
કોઈ દિવસ ઘાસ ના ઉગવા દેવું…….

કળા કુટુંબ મા ન હોય,
દોસ્તી મા દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસા મા અને
ખુમારી ખાનદાની મા હોય એના વાવેતર ના હોય. .

Friendship Quotes In Gujarati

દ્વારકાવાળો પણ ઘાયલ થાય..
સાહેબ
જયારે તેને સુદામા ની મીત્રતા યાદ આવે …!!

કઈંક ઉપજે તો જ
કદાચ ફાવતુ હશે
બાકી માટીને અમથુ
પાણી કોઈ ન પાય.

દોસ્ત… અજબ જાદુ છે તારા માં,,,
તું પૂછે મને… મજામાં ?
ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં…!!!

જો મિત્રતા તમારી કમજોરી છે,
તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો…

નિયાની બધી ખુશીઓ પણ ફિક્કી લાગે છે
જ્યારે આ પાગલ દિલને તારી યાદ આવે છે…

તારી બરાબરી હું ક્યા કરવાનો દોસ્ત….
જ્યારે કંઇ જ નથી હોતુ, ત્યારે તું જ હોય છે.

Leave a Comment