લાઈફ Quotes ગુજરાતીમાં & [Life Quotes in Gujarati] The Best Collection of life quotes (Life Quotes in Gujarati Text 2022)

Life Quotes in Gujarati: તો મિત્રો, આજે અમે તમારા માટે ગુજરાતીમાં આવા જ કેટલાંક સુંદર લાઇફ ક્વોટ્સ (Life Quotes in Gujarati) (Life Quotes in Gujarati Text) લાવ્યા છીએ જે તમને જીવન વિશે ઘણું બધું જણાવશે.

જો તમે આ અમૂલ્ય વિચારોને તમારા જીવનમાં અમલમાં મુકશો તો ચોક્કસ તમારું જીવન સારું બનશે. તો મિત્રો, અત્યારે જ આ ક્વોટ્સ વાંચવાનું શરૂ કરો અને સારું જીવન જીવવાનો સંકલ્પ લો, અને જો તમને આ લાઇફ ક્વોટ્સ (Life Quotes in Gujarati) પસંદ આવ્યા હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો.

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]

The Best Collection of life quotes, quotes on life, motivational quotes in Gujarati, quotes about life, motivational thoughts, quotes on life in Gujarati, life quotes in Gujarati, Truth of life quotes in Gujarati, quotes in Gujarati on life, sad quotes on life in Gujarati.

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]
Life Quotes in Gujarati

જીવાડે પ્રેમ થી એવું ક્યાં કોઈ મળે છે સાહેબ,
મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા.!!!

કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!

કુદરત બધાને હીરા જ બનાવે છે.
બસ ઘસાય છે, એજ ચમકે છે .

સાંજ એટલે….
તારા
આવવા ના
અહેસાસ ની
ઉગી ગયેલી કોઈ
સોનેરી ક્ષણ..!!!

મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે સાહેબ..!!

તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું, મારુ ગજું નથી કે તને છેતરી શકું.

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]
The Best Collection of life quotes

તમારો પરસેવાનો રૂપિયો જયારે
પર- સેવામાં વપરાય ને ,
ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું.

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો..

સંબંધ બાંધતા વાર લાગે છે સાહેબ….
તોડવા માટે તો ખાલી તમારુ મોઢું ફેરવી લેવુ જ કાફી લાગે મને.

અમે તો મહેંદીનું એક જ પાન મૂક્યું હતું હથેળીમાં….
એમણે તો રંગ્યા આખા હાથને મૂકી અમારા હાથમાં…!

મૈ કદી કોઈને છેતર્યા નથી……..
એટલે તો મને ચાહનારા ઘણાં સુખી છે.

દિલ ના દર્દ ની વાત વોટ્સઅપ સ્ટેટસ મા લખી નાખતા,
કરમ ની કઠણાઈ તો જોવો, સાલુ એય બંધ થઈ ગયુ….

રીઢા થઈ જાય છે જખ્મો,
જે એકજ જગ્યાએ વાગે છે.
તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય,
લાગણીઓ જ માંગે છે.

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]
motivational quotes in Gujarati

આંસુ આપણું પડે અને
પીગળતું કોઈ હોય..
ત્યારે
સાચો સંબંધ જીવાતો હોય છે.

મારી ઓટને જોઈને તું કિનારે ઘર ના બાંધ,
દરિયો છું ભરતી બનીને હું ફરી પાછો આવીશ!!

ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે.

હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે
આ જીવન એવું જ છે.
પોતાના કરતા બીજા માટે વધુ જીવવું પડે છે.

બધા પથ્થરો કાંઈ ઠોકર માટે જ
સર્જાયા નથી હોતા….
ઘણાં પથ્થરો એવાં હોય છે કે જે
રસ્તા બનાવે છે.

ઓસરીના દીવા પર આપને ખુમારી છે, ? ?
મેં તો વાવાઝોડાની આરતી ઉતારી છે…!!!

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]
Life Quotes in Gujarati Text

જીવન એ સૌથી મોટી શાળા છે,
કેમ કે,
તમને કયારેય ખબર પડતી નથી કે,
તમે ક્યા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.

જીવતા આવડે તો 100વર્ષ સુધી જીવી શકાય બાકી સાંજ પડતા જ થાકી જવાય.

મૈ પૂછ્યું જિંદગી ને કે
તું આટલી અઘરી કેમ છે..
તો તે કહે કે
લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં…

દિલ એ સૌથી મોટી કબ્ર છે,
સાંજ પઙતાકેટલાયે અહેસાસ દફન કરવા પડે છે…!!

તમે કોઇક કરતા સારું કરો તો શું ફરક પડે…
પણ, તમે કોઇકનું સારું કરો તો ઘણો ફરક પડે…

ચહરો યાદ રાખજો સાહેબ ,
કયારેક આ નાના માણસ નુ કામ પડી જાય..

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]

લાઈફ Quotes ગુજરાતીમાં [Life Quotes in Gujarati]

ઝેરનો પણ જબરો હિસાબ છે દોસ્તો, મરવા માટે થોડુજ કાફીછે
પણ જીવવા માટે ગુટડા ભરવા પડે છે.

ઘણાંયનાં અહમ હજી ઓગળ્યાં નથી,
ગરમી હજી થોડી વધારે પડવી જોઇએ..

ઓલવતા પહેલા જાણવુ
કે આગ છે કે તાપણુ ?
અને ખાસ જોવુ
બીજાનુ છે કે આપણુ ?

તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં.

માણસને ક્યાંક ને ક્યાંક તો નરકની બીક છે..
સાહેબ
નહીતર કદી ના હોય ગંગા પર આટલી ભીડ..

છબી કાચ થી મઢાવજો મારી, બહાર નહિ આવું,
કારણ કે કદી પણ હું કશું તોડતા નથી શીખ્યો….!!

ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભુવ તમને આખુ પુસ્તક લખાવી શકે…!

જો માનવી શીખવા માગે
તો એની દરેક ભૂલ એને
કંઈક ને કંઈક શિખામણ આપે છે.

ભમરા ને દરેક કળી પર શ્રધ્ધા હતી,
પણ એનો વિશ્વાશ એ ફૂલ પર વધુ હતો જ્યાં કાંટા હતા.

જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.

જીંદગી જીવી લ્યો સાહેબ,
બાકી એક દિવસ એવો આવશે કે તમારા જ પ્રસંગે તમારી ગેરહાજરી હશે,

રોજ જમવા બેસું ને મને એક વાત સતાવે
આ ચાર રોટલી મને કેવો દિવસ રાત ભગાવે

આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે..!

ભગવાને ગીતામાં તેમના પર ભરોસો રાખવાની વાત કરી છે સાહેબ,
નહીં કે
તેમના ભરોસે બેસી રહેવાની..!!

Life Quotes in Gujarati Text

જે નિરાશા ને કદી જોતાં નથી તે આશા કદી ખોતા નથી….
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે….
તે કદી કિસ્મત પર રોતા નથી…..!!

ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો..
પોતાના પર વિશ્વાસ કરી જોજો. પરીણામ સારું આવશે.

મારી બારી સામેનો ગુલમહોર શિખવે મને,
બસ તડકા સાથે આમજ લડી લેવાનું,
ધોમધખતા તડકામાં ગુલમહોર બની ખીલી જવાનું.

સંબંધ મીઠા અવાજ કે
સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હ્રદયના ભાવ અને
અતૂટ વિશ્વાસથી ટકે છે.

નામ વિનાના સંબંધ
હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે..

જીવો છો ત્યા સુધી રોજ DP બદલતા રહો..
મયૉ પછી તો એકજ ફોટો લટકશે
એ પણ દિવાલ પર ..કાયમ માટે

આંખમાં વ્હેતી નદી રીસાઇને ભાગી હતી…
સ્વપ્નમાં મૃગજળની જ્યારે છાલકો વાગી હતી…!!

કામ તો આખી જીંદગી રહેશે..
બસ આ જીંદગી કોઈનાં કામ આવી જાય તો ઘણુ છે..!

સારા લોકો જલ્દી મરી જાય છે,
એ વાત ખોટી છે..
સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે….

કુદરત બધાને હીરા જ બનાવે છે,
બસ ઘસાય છે, એજ ચમકે છે….

રૂપીયા ને સલામ છે સાહેબ
બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે..

ઈશ્વરનાં લેખ ક્યારે પણ ખોટા નથી હોતા,
દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા..!!

Leave a Comment