Love Quotes in Gujarati: જો તમે પણ કોઈને સાચા અર્થમાં પ્રેમ કરો છો અને પ્રેમ વ્યક્ત કરવામાં ડરતા હોવ, તો આ હાર્ટ ટચિંગ લવ ક્વોટ્સ ગુજરાતીમાં (Love Quotes in Gujarati) લવ ક્વોટ્સ (Love Quotes in Gujarati Text) તમને મદદ કરશે.
જો તમને કોઈ માટે પ્રેમ છે, તો તેને તમારા પ્રેમ વિશે જણાવવામાં જરાય વિલંબ ન કરો. આ પ્રેમ અવતરણો તમને તમારો પ્રેમ વ્યક્ત કરવામાં મદદ કરશે.
લવ Quotes ઈન ગુજરાતી Love Quotes in Gujarati
જો તમે તમારા GF/BF અથવા પતિ/પત્નીને તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે ગુજરાતીમાં ટ્રુ લવ ક્વોટ્સ (Love Quotes in Gujarati) શોધી રહ્યા છો, તો તમે યોગ્ય વેબસાઇટ પર આવ્યા છો. જે પ્રેમમાં પડે છે તે આ દુનિયામાં સ્વર્ગની અનુભૂતિ કરવા લાગે છે અને હંમેશા તે જ વ્યક્તિની કાળજી લે છે. જ્યારે તેનો ચહેરો આપણા દિલમાં આવે છે, ત્યારે આપણા ચહેરા પર એક સુંદર સ્મિત આવે છે.

મારા દીલની ચાહત,
કાલે ૫ણ તમે જ હતા,
અને આજે ૫ણ તમે જ છો.
એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે,
ને તુટી હું જાઉ છું
“તને જોવા ઇચ્છું છું,
શાયદ તને પ્યાર કરૂ છું,
કાલ સુઘી તને ઓળખતી નહોતી.
૫રંતુ આજે તારો જ,
ઇંતિજાર કરૂ છું”
—- Love You —–
“બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તોપર્સનલ પણ તું,
અને લાઈફ પણ તું”

“પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરનીજીદ હોવી જોઈએ”
“સુંદર હોવું જરૂરી નથી,
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે”
“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ.
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”
“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા,
ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜
“ભલે Bye કહી ને પણ તને online જોઈ છે,
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે”
દુઃખ કયારે વધારે થાય….?
જયારે એ Online હોય અને,
મારુ Hiii Pending પડયુ હોય..!!😞😟😞😞
“પ્રેમ 😍 માં પડવાનું એક જ કારણ હતું,
મને તારી આંખો 👀 નું આમંત્રણ હતું,
પ્રેમ 😍 માં પડવાનું એક જ કારણ હતું,
મને તારી આંખો 👀 નું આમંત્રણ હતું”
સમય ⏳ ની સાથે હું પણ આજે બદલાયો છું..
છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ 🤗 પકડાયો છું..

તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે,
એકવાર તમને મળવાનું મન થાય છે,
આજસુધી જેનો કર્યો નથી અનુભવ,
તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.
“જીવનમાં કાશ એવી એક રાત આવી જાય,
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય,
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે,
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય”
Love Quotes in Gujarati Text
❤️Love કરો તો નીભાવતા પણ શીખો સાહેબ,
આ કંઈ પાણીનો ગ્લાસ નથી કે,
અડધો પી ને મૂકી દીધો. ❣️❤️
“કોઈને પ્રેમ કરો તો એટલો કરો😍કે,
એ પ્રેમ કહાની સાંભળવાવાળાને😋પણ,
એક વાર કોઈના થી પ્રેમ થઇ જાય”

Pagli હવે તુ ગડે લગાવીશ,
કે હુ મોત ને ગડે લગાવુ…
લોકો કહે તમે એકબીજાને મળ્યા કેમ નથી ?
મેં કીધું અમે એકબીજાથી દૂર થયા જ નથી…
એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે
બસ એટલું જ સમજો કે,
અમુક ગુલાબ દરેક ડાળીયે હોતા નથી..
લવ Quotes ઈન ગુજરાતી Love Quotes in Gujarati
પ્રેમ ક્યારેય તમને Hurt નથી કરતો
પણ એ વ્યક્તિ કરે છે જે નથી જાણતી
કે પ્રેમ કેવી રીતે કરાય
એટલે પ્રેમ ને ક્યારેય Blame ના કરો.

મારો શ્વાસ છોડી દઈશ તારા માટે
પણ તારો વિશ્વાસ નહી તોડુ મારા મતલબ માટે.
ખુશનસીબ છું હું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો….
બાકી તો લોકોને સાત 7 ફેરા લઈ ને પણ નથી થાતો.
એ પગલી વીશ્વાશ હતો કે તુ ભુલી જાઇસ મને…
ખુશી એ વાત ની છે કે તુ મારા વીશ્વાશ પર ખરી ઉતરી..
દરેક પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે,
જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં
અને વિરહ વરસોમાં હોય છે..
જાણું છું મારી વધારે પડતી કદર જ મને નડે છે,
શું કરું મારા શ્વાસને ચાલવા એની યાદની જ જરૂર પડે છે !!

સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા
એ વાત એકદમ સાચી છે. …. … ?
તારા પ્રેમમાં ખુદને એ રીતે ભૂલી ગાયો છું કે
કોઈએ મને મારું નામ પૂછ્યું હતું ને મેં તારું કહી દીધું
બોલ કેમ કરશું પ્રેમ ?
તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે
અને મારે પાગલ બનીને પ્રેમ કરવો છે !
હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ કયારેય ન માગીશ,
કારણ કે,
તને પ્રેમ નો કોરો ચેક આપ્યા બાદ હવે મારા ખાતામાં કઈ જ નથી…
ખાલી તારા નામથી જ બગીચો મહેકી ઉઠે
તારુ વર્ણન કરૂ તો ખુશ્બુઓના પૂર આવે.

પ્રેમ : એટલે એકબીજાથી એકબીજાને
વધારે સુખ આપવાની હરિફાઇ.
ભલે ને મજબુરી ને સબન્ધ ના લિધે સાથે નથી,
પણ સાહેબ પાચ દિવસ ના પ્રેમ મા આખી જિન્દગી નો પ્રેમ આપી દિધો છે…
Good Morning Quotes in Gujarati
જીવન મા LOVE કરો તો
એટલો કરો કે …..
તેની પોતાની તફલિક મા ભગવાન
ની નહી તમારી યાદ આવે…..
હવે હું તારા રૂપની
વ્યાખ્યા કરી શકતો નથી…
તને જોયા પછી
મારા શબ્દોએ
સન્યાસ લઇ લીધો છે…!!
વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી

પ્રથા તો દુનિયા માં ઘણી છે,
તારા માટે એક એક કરીને તોડી છે…
તારી એક નજર જો પામી લઉં
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ…
તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.
તું છું જ એવી કે #પ્રેમ થઈ જાય..
હવે આમા મારો #વાંક નઈ કાઢ….?